Skip to main content
Settings Settings for Dark

વિરાટને જન્મદિવસની શુભેચ્છાના પ્રત્યુત્તરમાં પ્રધાનમંત્રીએ કહ્યું, 'અનુષ્કા અને તમે ઉત્તમ માતા-પિતા બનશો'

Live TV

X
  • વિરાટ કોહલી દ્વારા જન્મદિવસની શુભેચ્છાના પ્રત્યુત્તરમાં પ્રધાનમંત્રી મોદીએ તેમને ઉત્તમ માતા-પિતા બનવાની અગ્રિમ શુભેચ્છા પાઠવી

    PM મોદીના જન્મદિવસે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટ્વીટ દ્વારા શુભકામનાઓ પાઠવી હતી. જો કે, પ્રધાનમંત્રી મોદીએ પ્રત્યુત્તરમાં લખ્યું કે, ધન્યવાદ વિરાટ, હું પણ આપને અને અનુષ્કા શર્માને શુભેચ્છા પાઠવું છે. મને વિશ્વાસ છે તમે ઉત્તમ માતા-પિતા બનશે. આપને જણાવી દઇએ કે, PM મોદીએ અનેક હસ્તીઓનો ટ્વીટર આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply