Skip to main content
Settings Settings for Dark

વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સાથેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહેવાનો લીધો નિર્ણય

Live TV

X
  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ- BCCIએ કહ્યું છે કે પ્રખ્યાત બેટ્સમેન વિરાટ કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સાથેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે કહ્યું છે કે કોહલીના સ્થાને અન્ય ખેલાડીના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. આમાંથી પ્રથમ મેચ 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે જ્યારે બીજી મેચ 2 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે.

    શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ 11 માર્ચે ધર્મશાલામાં રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply