Skip to main content
Settings Settings for Dark

વિશાખાપટ્ટનમમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વન ડે મેચ

Live TV

X
  • સીરિઝમાં વેસ્ટઈન્ડિઝ ટીમ 1-0થી છે આગળ

    વિશાખાપટ્ટનમમાં આજે ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બીજી વનડે મેચ યોજાશે. ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં વેસ્ટઈન્ડિઝ પાસેથી 8 વિકેટે મળેલી હાર બાદ ભારતીય ટીમ આજે વેસ્ટઈન્ડિઝ સામે જીતના ઈરાદે મેદાનમાં ઉતરશે. બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે શ્રેણીમાં વેસ્ટઈન્ડિઝ 1-0થી આગળ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply