Skip to main content
Settings Settings for Dark

વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટે હરાવીને ભારતે મેળવી શાનદાર જીત

Live TV

X
  • આજે બંને ટીમ વિશાખાપટ્ટનમમાં બીજી વન-ડે રમશે. ભારતીય ટીમ આ મેચને જીતીને પોતાની સરસાઈ મજબૂત કરવા કોશીશ કરશે

    રોહિત શર્મા અને વિરાટ કોહલીની શાનદાર બેટીંગની મદદથી ભારતે ગોહાટી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટે હરાવ્યું હતું. આજે બંને ટીમ વિશાખાપટ્ટનમમાં બીજી વન-ડે રમશે. ભારતીય ટીમ આ મેચને જીતીને પોતાની સરસાઈ મજબૂત કરવા કોશીશ કરશે. જ્યારે મહેમાન ટીમ મજબૂત ઈરાદા સાથે ભારતને જોરદાર ટક્કર આપવા મેદાને ઉતરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply