સિંગાપુર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટઃ ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ કોરિયાની જોડી સામે રમશે
Live TV
-
સિંગાપુર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પી.વી.સિંધુને હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડી આજે સિંગાપુર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ માટે કોર્ટ પર ઉતરશે. તેમનો સામનો કોરિયાઈ જોડી સામે થશે. આ પહેલા રમવામાં આવેલ પ્રી-ક્વાટર ફાઈનલમાં ભારતીય જોડીએ કોરિયાની જોડીને હારવાનીને અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો હતો. સિંગાપુર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પી.વી.સિંધુને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રી ક્વોટર ફાઈનલમાં પી.વી. સિંધુને સ્પેનની ખેલાડી દ્વારા હરાવવામાં આવી હતી.
