Skip to main content
Settings Settings for Dark

હરિયાણાના પંચકુલામાં યોજાનાર ' ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021' માં 4 દેશી રમતોને મંજૂરી

Live TV

X
  • કેન્દ્રિય રમત ગમત મંત્રાલયે હરિયાણાના પંચકુલામાં યોજાનાર ' ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021' માં 4 દેશી રમતો ગટકા, કલારિપયટ્ટુ, થાંગ ટા, મલ્લખંભ નો સમાવેશ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. કલારિપયટ્ટુ એક ભારતીય માર્શલ આર્ટ છે. જે કેરળમાં પ્રાચીનકાળથી રમાય છે. અને આ આખા વિશ્વમાં રમાય છે. સ્વદેશી રમત મલ્લખંભ એક પારંપારિક રમત છે જેમાં એક જિમ્નાસ્ટ યોગા કરે છે. ગટકા એક પંજાબના શીખોથી જોડાયેલ માર્શલ આર્ટ છે. થાંગ ટા પણ માર્શલ આર્ટનો એક ભાગ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply