Skip to main content
Settings Settings for Dark

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કૉંગ્રેસમાં જોડાયા

Live TV

X
  • હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કુસ્તીબાજો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ આજે કૉંગ્રેસમાં જોડાયા છે. તેમને પાર્ટીના મહાસચિવ કે. સી. વેણુગોપાલ અને દીપક બાવરિયાની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા. આ પ્રસંગે ફોગાટે કહ્યું કે, તેઓ કૉંગ્રેસમાં એટલા માટે જોડાયા છે કારણ કે પાર્ટી મહિલાઓની સાથે હતી અને તેમના સંઘર્ષ દરમિયાન તેમને સમર્થન આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply