Skip to main content
Settings Settings for Dark

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચમાં 20-20નો પ્રારંભ થશે

Live TV

X
  • કોહલીની કેપ્ટની હેઠળની ટીમ ઇન્ડીયા તેના તમામ સ્ટાર્સની સાથે મેદાન પર ઉતરશે

    હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચમાં  20-20નો પ્રારંભ થશે. કોહલીની કેપ્ટની હેઠળની ટીમ ઇન્ડીયા તેના તમામ સ્ટાર્સની સાથે મેદાન પર ઉતરશે. ઓપનર રોહિત તેમજ કેપ્ટન કોહલી પર બેટીંગ લાઇનઅપનો મદાર રહેશે . તે દીપક ચાહરેની સાથે કમાન સંભાળશે. આવતા વર્ષે ટી-20 વર્લ્ડ કપ રમવાનો  છે,  ત્યારે ટીમ ઇન્ડિયાને મેચ વિનર બની શકે તેવા યુવા ખેલાડીઓની શોધ છે અને ટીમ મેનેજમેન્ટની નજર વિન્ડિઝ સામેની ત્રણ ટી- 20ની શ્રેણીમાં યુવા ખેલાડીઓના પર્ફોમન્સ પર વિશેષ રહેશે. 20-20 માં ભારતે ઘરઆંગણે છેલ્લે બાંગ્લાદેશ સામેની શ્રેણી 2-1 થી જીતી હતી. જોકે રેન્કિંગમાં ભારત હાલ પાંચમા ક્રમે છે, મેદાને જંગમાં તો વિન્ડિઝ 10 માં સ્થાને છે. આમ છતાં , મેદાને જંગમાં બંને ટીમો હાલ બરોબરની લાગી રહી છે. હોમગ્રાઉન્ડ પર રમી રહેલી ટીમ ઇન્ડીયા શ્રેણી જીતવા માટે ફેવરિટ મનાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply