Skip to main content
Settings Settings for Dark

37મી રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં મહેસાણાની પૂજા પટેલનું શ્રેષ્ઠ પ્રદર્શન

Live TV

X
  • 37મી રાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં મહેસાણાની પૂજા પટેલનું શ્રેષ્ઠ પ્રદર્શન

    સરકાર દ્વારા યોગને હવે સ્પોર્ટ્સમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. ત્યારે યોગાસન પ્રત્યે પ્રદર્શન કર્તાઓનો ઉમંગ અને ઉત્સાહ પણ વધુ ઉભરી રહ્યો છે. ગુજરાતમાં ગયા વર્ષે યોજાયેલ 36મી નેશનલ યોગ કોમ્પિટિશન બાદ ચાલુ વર્ષે 37મી યોગ કોમ્પિટિશનનું ગોવા ખાતે આયોજન કરાયું હતું. જેમાં સિનિયર ગર્લ્સ કેટેગરીમાં ટ્રેડિશનલ આર્ટસ્ટિક સિંગલ અને આર્ટેસ્ટિક ગ્રુપ યોગાસન સહિતની 4 સ્પર્ધામાં મહેસાણાની મિસ વર્લ્ડ યોગીની તરીકે જાણીતી યોગ સ્પર્ધક પૂજા પટેલે ભાગ લઈ પોતાનું આગવું પ્રદર્શન રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પૂજાએ નેશનલ સ્પર્ધામાં અગાઉની જેમ એક ગોલ્ડ મેડલ વિજેતા બની પોતાની જીતની પરંપરા જાળવી રાખી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે અન્ય બે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી કુલ 3 મેડલ વિજેતા બની હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply