BCCIએ અંડર-19 ODI શ્રેણીની તારીખો જાહેર કરી
Live TV
-
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ચાર ટીમોની અંડર-19 ODI શ્રેણીની તારીખોની જાહેરાત કરી છે. જેમાં ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને યજમાન ભારતની બે ટીમ ભાગ લેશે.
બીસીસીઆઈએ ગઈકાલે આ મહિનાની 13મીએ શરૂ થનારી ટુર્નામેન્ટના શેડ્યૂલ સાથે ભારતની અંડર-19 એ અને બી ટીમોની પણ જાહેરાત કરી હતી. BCCIએ ગુરુવારે જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટ 13-27 નવેમ્બર, 2023 દરમિયાન આંધ્ર પ્રદેશના વિજયવાડામાં યોજાશે
INDIA U19 A: અરશિન કુલકર્ણી, આદર્શ સિંહ, ઇનેશ મહાજન, મો. અમાન, ઉદય સહારન (VC), દિગ્વિજય પાટીલ, સૌમ્ય કુમાર પાંડે (C), મુરુગન અભિષેક, રાજ લિંબાણી, મુશીર ખાન, પ્રિયાંશુ મોલિયા, અરવેલી અવનીશ રાવ, અરાધ શુક્લા, સંયોગ ભાગવત અને નમન તિવારી.
INDIA U19 B: રુદ્ર મયુર પટેલ, વૈભવ સૂર્યવંશી, સચિન ધાસ, અંશ ગોસાઈ (VC), જયંત ગોયત, V.S. કાર્તિક મણિકંદન, વરુણ સિંહ ભુઇ, મો. અલી, પી વિગ્નેશ, અનુરાગ u!9A કવાડે અને કિરણ ચોરમાલે (C).
