Skip to main content
Settings Settings for Dark

ICC વિશ્વકપની છેલ્લી લીગ મેચમાં ભારત શ્રીલંકા વચ્ચે ટક્કર

Live TV

X
  • લોર્ડસના હેડિંગ્લે મેદાનમાં આ મેચ રમાઇ રહી છે.. બંને ટીમો વચ્ચે ઔપચારીક મેચ. ટીમ ઇન્ડિયા સેમિફાઇનલ માટે નિશ્ચિત છે

    ICC વિશ્વકપની છેલ્લી લીગ મેચમાં ભારત શ્રીલંકા સામે રમાઇ રહી છે.. . લોર્ડસના હેડિંગ્લે મેદાનમાં આ મેચ રમાઇ રહી છે..  ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી ચૂકી હોવાથી આત્મવિશ્વાસના હિસાબે ભારત માટે આ મેચ જીતવી મહત્વની છે. ભારતની નજર આ મેચ જીતીને લીગ મેચમાં ટોચનું સ્થાન હાંસલ કરવાનું છે. દરમિયાન આજે ઓસ્ટ્રેલિયાનો દક્ષિણ આફ્રિકા સાથે મુકાબલો છે.. . લીગ મેચમાં પોઈન્ટને ધ્યાનમાં રાખતા સેમિફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ ટીમ ટકરાશે, તેવું અનુમાન કરવામાં આવે છે. ગઈકાલે રમાયેલી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 92 રને હરાવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply