Skip to main content
Settings Settings for Dark

IPL 2024ની ફાઈનલ મેચમાં હૈદરાબાદનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે

Live TV

X
  • IPL 2024ની ફાઈનલ મેચમાં હૈદરાબાદનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે

    સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2024ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. 24 મેના રોજ ચેન્નઈના એમ.એ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયેલી ક્વાલિફાયર-2 મેચમાં હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવ્યું હતું. મેચમાં રાજસ્થાનને જીત માટે 176 રનનો ટાર્ગેટ મળ્યો હતો પણ તે સાત વિકેટ પર 139 રન જ બનાવી શકી. 

    પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે 9 વિકેટ પર 175 રન બનાવ્યા. હૈદરાબાદ માટે વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેને સૌથી વધારે 34 બોલમાં 50 રન બનાવ્યા હતા. IPL 2024ની ફાઈનલ મેચમાં 26 મેના રોજ હૈદરાબાદનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે. કોલાકાતાએ પહેલી ક્વાલિફાયરમાં હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply