Skip to main content
Settings Settings for Dark

SAFF Women's Championship: આજે ફાઇનલ જંગ, ગોવાના મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહામુકાબલો

Live TV

X
  • SAFF Women's Championship: આજે ફાઇનલ જંગ, ગોવાના મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહામુકાબલો

    દક્ષિણ એશિયાઈ ફૂટબોલની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. આજે ગોવાના મારગાંવ ખાતે રમાનારી ભવ્ય ફાઇનલ મેચમાં કટ્ટર હરીફ ભારત અને બાંગ્લાદેશ સામસામે ટકરાશે. ઘરઆંગણે રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

    મેચ શિડ્યુઅલ અને વિગતો

    ફૂટબોલ ચાહકો માટે આજની આ મેચ ખૂબ જ રોમાંચક સાબિત થવાની છે.  આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગ્યે રમાશે
     
    ખિતાબ પર ભારતની નજર

    ભારતીય મહિલા ફૂટબોલ ટીમ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળી છે. સ્થાનિક ચાહકોના ભારે સમર્થન વચ્ચે મેદાનમાં ઉતરનારી બ્લુ ટાઇગ્રેસ (Blue Tigresses) બાંગ્લાદેશને હરાવીને ટ્રોફી પોતાના નામે કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

    બીજી તરફ, બાંગ્લાદેશની ટીમ પણ ઉલટફેર કરવા માટે જાણીતી છે, જેથી ફૂટબોલ પ્રેમીઓને એક રોમાંચક અને હાઈ-સ્કોરિંગ મુકાબલો જોવા મળી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply