Skip to main content
Settings Settings for Dark

T-20 વિશ્વ કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થશે ટક્કર

Live TV

X
  • T-20 વિશ્વ કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થશે ટક્કર

    ICC T20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર 8 મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ જીતી છે જ્યારે બાંગ્લાદેશને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ આજની મેચ જીતીને સેમીફાઈનલની ટિકિટ સુરક્ષિત કરવા ઈચ્છશે, જ્યારે બાંગ્લાદેશ રેસમાં ટકી રહેવાનો પ્રયાસ કરશે. 

    દરેકની નજર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ICC T20 વર્લ્ડ કપ સુપર 8 મેચ પર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશની ટીમ એક એવી ટીમ તરીકે ઉભરી છે જે મેદાન પર ભારતને ટક્કર આપી શકે છે. હાલમાં ટીમ ઇન્ડિયા પોઇન્ટ ટેબલમાં બે અંકો સાથે ઓસ્ટ્રેલિયા બાદ બીજા સ્થાને છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ ટેબલમાં ચોથા સ્થાન પર છે. રોહિત શર્માની કેપ્ટન્સી ધરાવતી ટીમના પ્રયાસો જીતનો સિલસિલો યથાવત રાખીને સેમિ ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply