Skip to main content
Settings Settings for Dark

T-20 સીરિઝમાં ભારતની ઐતિહાસિક જીત, ભારતીય ટીમ 3-1 થી આગળ

Live TV

X
  • T-20 સીરિઝમાં ભારતની ઐતિહાસિક જીત, ભારતીય ટીમ 3-1 થી આગળ

    હાલમાં ભારત-ઓસ્ટ્રેલિયા સામેની 11 મી T-20 સીરિઝ ભારતમાં રમાઈ રહી છે. ગઈકાલે T-20ની ચોથી મેચ રાયપુરમાં રમાઈ રહી હતી. જેમાં ભારતીય ટીમે પાંચ મેચની T-20 સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમે 5 માંથી 3 મેચ જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યાર સુધીમાં ફક્ત એક મેચ જીતી શકી છે. 

    આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતું ઓસ્ટ્રેલિયાની ટીમ 154 રન જ બનાવી શકી હતી. સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ભારતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સાથે રમેલી 11 મેચ માંથી 6 મેચમાં જીત હાંસલ કરી ઇતિહાસ રચ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply