આરબીઆઇએ બુધવારે મુદ્રા નીતિ જાહેર કરી હતી. બેઠક બાદ આરબીઆઈએ જણાવ્યું છે કે જાન્યુઆરી 2014 બાદ પહેલીવાર રેપોરેટ 25 બેઈઝ પોઈન્ટ વધારતા 6.25 ટકા કર્યો છે તેમજ રેપોરેટ 6.50 ટકા રાખ્યો છે. રિઝર્વ બેંકના અનુમાન મુજબ આર્થિક વર્ષ 2018-19 દરમિયાન પ્રથમ ગાળામાં પહેલું ચરણ એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બરમાં ફૂગાવો 4.5 ટકાની આસપાસ જયારે પ્ટેમ્બરથી માર્ચના બીજા ગાળામાં 4.7 ટકા ફૂગાવો રહેશે.