જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહર બસાયા.. અમદાવાદ શહેર સાથે 6 સદીથી વધુનો ઈતિહાસ જોડાયેલો છે. છત્તાં આજે પણ અડિખમ ઉભું છે. અમદાવાદની સ્થાપના 26મી ફેબ્રુઆરી 1411ના દિવસેબાદશાહ અહમદશાહે કરી હતી. અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો ૧.૨૦ બપોરે, ગુરૂવાર, હિજરી વર્ષ ૮૧૩ તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.