કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ થઈ ગયું છે
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ થઈ ગયું છે
03-07-2021 | 1:25 pm
Share Now કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ થઈ ગયું છે
પ્રથમ ડોઝ બાદ હવે બીજા ડોઝની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
અત્યાર સુધી 18થી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવી છે