FONT SIZE
RESET
07-07-2021 | 12:10 pm
રાજ્ય સરકાર કોરોના સેવા યજ્ઞ અભિયાન અંતર્ગત કોરોના વોરિયર્સને અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, નર્મદા જિલ્લામાં રાજપીપળા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સહિત 200 જેટલા કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણી અનાજની કીટ આપવામાં આવી હતી.