ખેડા જિલ્લાના ઉતરસંડામાં વાસ્મો દ્વારા નલ સે જલ કાર્યક્રમ અનુસંધાને રૂપિયા 4 કરોડના ખર્ચે 32 કિલોમીટર લાંબી પાઈપ લાઈન નાંખવામાં આવી એક લાખ લીટરની 2 પાણીની ટાંકી તેમજ 2.5 લાખ લીટરની વધુ એક ટાંકીઓ તૈયાર કરાઈ આ પ્રોજેક્ટથી ઉતરસંડાના 2 હજાર ઘરોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશ