ગુજરાત આરોગ્ય વિભાગના સૂચનથી મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રસીકરણની કામગીરી થઇ રહી છે અત્યાર સુધીમાં મહેસાણા જીલ્લામાં 16,68,618 લોકોને રસીકરણ કરવાના લક્ષાંક સામે 7,23,536 જેટલા લોકોને રસીના પ્રથમ ડોઝ સાથે જિલ્લામાં 45 ટકા જેટલું રસીકરણ થઈ ચૂક્યું