FONT SIZE
RESET
15-05-2018 | 10:16 am
જામનગરના બહુચર્ચિત વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી બે આરોપીની ધરપકડ કરી છે. જોશીની હત્યા માટે 50 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી.