કેન્દ્ર શાસિત પ્રદેશ #Daman અને #Diu જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને દીવ જિલ્લા વકીલ મંડળ દ્વારા શનિવારે 10મી જુલાઈએ દીવની કોર્ટનાં પ્રાંગણમાં #lokadalat નું આયોજન કરવામાં આવનાર છે • દીવનાં ન્યાયાધિશે લોકોને લોક અદાલતનો લાભ લેવા ખાસ અપીલ કરી,જેથી સમય અને પેસા બન્નેની બચત થાય