Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685 વરસાદની સિઝનને ધ્યાનમાં રાખીને મહેસાણાનું આરોગ્ય વિભાગ એક્શનમાં | DD NewsSkip to main content
વરસાદની સિઝનને ધ્યાનમાં રાખીને #Mehsana નું આરોગ્ય વિભાગ એક્શનમાં • જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહે છે તેવી જગ્યાઓ પર મચ્છરોનો ઉપદ્રવ અટકે તે માટે ગપ્પી માછલી અને બળેલું ઓઈલ છોડવામાં આવ્યું • જિલ્લામાં વિવિધ સ્થળોએ મોટા પ્રમાણમાં ગપ્પી માછલીનો ઉછેર પણ કરવામાં આવી રહ્યો છે