FONT SIZE
RESET
07-07-2021 | 12:01 pm
૨૫ વર્ષથી વેરાવળ વેપારી એશોસીએશન દ્વારા વરસાદ માટે વેરાવળથી સોમનાથ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે . આ વર્ષે પણ વેરાવળના વેપારીઓ પદયાત્રા યોજીને સમયસર અને સાર્વત્રિક વરસાદ થાય તેવી કામના સાથે વેરાવળ થી સોમનાથ પહોંચ્યા હતા.