FONT SIZE
RESET
05-06-2018 | 12:52 pm
સેલવાસાના ખેડૂતોએ સાગ તથા મલબારી લીમડાના ઉત્પાદન થકી આવકમાં વધારો કર્યો છે. આ વૃક્ષોનું લાકડું પ્લાયવૂડ બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.