FONT SIZE
RESET
07-07-2021 | 12:11 pm
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર શહેરમાં વૃક્ષારોપણની કામગીરી ચાલુ છે. સુભાષબ્રિજ ગાર્ડન ગેટ નંબર 1 પાસે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 2700 વૃક્ષ રોપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.