સુરેન્દ્રનગરના સાયલાના મોતિયાના દર્દીને આયુષ્યમાન યોજના થકી મળી સારવાર
સુરેન્દ્રનગરના સાયલાના મોતિયાના દર્દીને આયુષ્યમાન યોજના થકી મળી સારવાર
30-11-2018 | 3:11 pm
Share Now સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ગામે મોતિયાના દર્દીને નિઃશુલ્ક સારવાર મળતાં ગરીબોના લાભાર્થે પ્રવર્તમાન આયુષ્માન ભારત યોજનાની ખરા અર્થમાં સાર્થકતા પુરવાર થઈ હતી. આયુષ્યમાન યોજના થકી જરૂરિયાત વર્ગને મોટી સંખ્યામાં લાભ મળતા લોકોમાં ખુશી વ્યાપી છે. સાયલાની હોસ્પિટલમાં અત્યાર સુધી 7 દર્દીઓને આયુષ્યમાન અંતર્ગત સારવાર લઈ ચૂક્યા છે.