સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીધર્મેન્દ્રસિંહ જાડેજાએ અન્ન - નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો તેમજ કુટીર ઉદ્યોગ વિભાગ હસ્તકની યોજનાઓની સમીક્ષા અર્થે બેઠક યોજી હતી તેમજ અધિકારીઓને આ અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું