FONT SIZE
RESET
07-01-2020 | 8:18 pm
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2017 અને 2018 ના મુકાબલે વર્ષ 2019માં બાળ મૃત્યુદર ઘટ્યો છે. રાજ્યમાં ક્રમશઃ દર હજારે બાળ મૃત્યુદર ઘટી રહ્યો છે. સરકાર મૃત્યુદરમાં ઘટાડો કરવા હજી પણ પ્રયાસશીલ છે.