મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ શહેરમાં મીડિયા સાથે વાત ચીત માં જણાવ્યું હતું ,કે ,ગાંધી ના આ ગુજરાત માં ,દારૂ બંધી નો ,સખ્ત અમલ થશે જ. કરછ અને વાપી ના ,દારૂ પ્રકરણ માં ,રાજ્ય સરકાર દ્વારા , તપાસ ના આદેશ અપાયા છે ,અને જવાબદારો સામે ,કડક હાથે ,કાર્યવાહી થશે.