Bookie Sanjay Chawla was brought to India from UK
Bookie Sanjay Chawla was brought to India from UK
14-02-2020 | 3:03 pm
Share Now કથિત મેચ ફિક્સીંગ કેસ સાથે જોડાયેલ સટ્ટેબાજ, સંજીવ ચાવલાને દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ આજે ભારત લાવી છે. ચાવલા દક્ષિણ આફ્રિકા ટીમના ફેબ્રુઆરી-માર્ચ વર્ષ 2000 માં ભારતના પ્રવાસ દરમિયાન, ધણા ક્રિકેટરોને મેચ ફિકસ કરવાના કેસનો મુખ્ય આરોપી છે. આ કાંડમાં પૂર્વ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ કેપ્ટન "હેન્સીક્રોની" પણ , ચાવલાનો સહયોગી જણાયો હતો. ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદીન, અજય જાડેજા, મનોજ પ્રભાકર અને નયન મોંગીયા ના નામ , તે સમયે સામે આવ્યા હતાં.ચાવલાને દિલ્હી લવાયો છે તે ભારત-બ્રિટન વચ્ચે, 1992 પ્રત્યર્પણ સંધી ઉપર હસ્તાક્ષર થયા બાદ, પ્રથમ હાઇપ્રોફાઇલ પ્રત્યાર્પણ બન્યું છે