| BRICS | Narendra Modi | Addressing the BRICS Plenary Session | News Focus Live @ 8.30 PM | Date: 14-11-2019
14-11-2019 | 8:19 pm
Share Now 1.બ્રાઝીલની રાજધાની બ્રાસીલિયામાં શરૂ થયપ 11મું બ્રિક્સ સમેલન-પૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીએ બ્રિક્સને વધુ મજબૂત કરવા પર મૂક્યો ભાર-આતંકવાદ મામલે સુરક્ષા સહયોગ વધારવા સાથે ફિટનેસ અને આરોગ્ય ક્ષેત્રે આદાન-પ્રદાન વધારવા પર મૂક્યો ભાર
2.સુપ્રિમ કોર્ટે રફાલ વિમાનની ખરીદી સાથે જોડાયેલી પુનઃવિચાર અરજી ફગાવી-કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની બિનશરતી માફી રાખી મંજૂર-સાથે ભવિષ્યમાં તકેદારી રાખવાની પણ આપી સુચના-રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ રફાલ પર સરકારનો નિર્ણય સાચો સાબિત થયો-દેશને ગુમરાહ કરવા કોંગ્રેસ માંગે માફી
3.શબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગેનો કેસ સુપ્રીમ કોર્ટે લાર્જર બેન્ચને સોંપ્યો- મસ્જિદ અને અગિયારીમાં મહિલાઓના પ્રવેશ અંગેનો કેસ પણ કોર્ટે લાર્જર બેન્ચને કર્યો ટ્રાન્સફર.
4.લર્નિંગ લાયસન્સ કઢાવવું બન્યુ સરળ- રાજ્યની 221 આઈટીઆઈ અને 29 પોલીટેકનિક ખાતેથી કઢાવી શકાશે લર્નિંગ લાયસન્સ-સેન્ટરમાં વધારો થતા આર.ટીઓના ધક્કા ખાવાથી નાગરિકોને મળશે છૂટકારો -કામગીરી બનશે સરળ અને ઝડપી
5.વાહન વ્યવહારને ઝડપી, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય -20 નવેમ્બરથી રાજ્યના 16 ચેકપોસ્ટ કરાશે નાબૂદ-ડુપ્લીકેટ આર.સી બુક સહિતની સાત સેવાઓ થશે ઓનલાઈન -સરકારના નિર્ણયને ભાજપા તથા આમજનતાએ આવકાર્યો
6.મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અમદાવાદ નેશનલ બુકફેર 2019નો કરાયો શુભારંભ-મુખ્યમંત્રીએ શહેરીજનોને તરતી લાયબ્રેરીની આપી ભેંટ-દાણપીઠ ખાતે મલ્ટીલેવલ કાર પાર્કિંગ, ફાયરસ્ટેશન-સ્ટાફ ક્વાર્ટઝનું કર્યુ ડિજીટલ લોકાર્પણ-પાંચ નવી મોબાઈલ મેડિકલ વાનને કરાવ્યુ પ્રસ્થાન
7.શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ રાજ્યની યુનિવર્સિટિઓને નવી યુવા પેઢી ના સ્ટાર્ટઅપ, ઈનોવેશન અને સંશોધન દ્વારા ગ્લોબલ વોર્મિંગને લગતી સમસ્યાઓને ઉકેલ લાવવા કરી હાકલ-રાજ્યની સરકારી તથા ખાનગી યુનિવર્સિટિના કુલપતિશ્રીઓની બેઠકમાં સંબોધન