ખેડા જિલ્લાના કપડવંજના એક યુવાને વારસામાં મળેલ ખેતીને આગળ વધારી પિતાને અમૂલ્ય ભેટ આપી. દિકરાના ઇનોવેટિવ આઈડિયાને કારણે પિતા ઓછા રોકાણે વધુ વળતર મેળવી રહ્યા છે.
મગફળી અને કપાસ લેતા પાકમાં ઇયળને કારણે ઉત્પાદનમાં નુકસાન જવાને કારણે જયદીપભાઈએ પપૈયાનો પાક લેવાનું શરું કર્યું. જયદીપભાઈ સાહસ અને સફળતાને કારણે આસપી ફાઉન્ડેશન મુંબઈ દ્વારા તેઓ ફાર્મર ઓફ ધ યર 2020 માટે નોમિનેટ થયા.