આત્મનિર્ભરતા જ્યારે શણગારનું સ્વરુપ ધારણ કરે ત્યારે બને છે આત્મનિર્ભર નારી સ્ટુડિયો...
અનુભવી ટ્રેઇનર દ્વારા પોલીસ પરિવારની બહેનોને બ્યુટી પાર્લરની ટ્રેનીંગ આપવામાં આવી.. 2 મેનેજર સાથે 12 મહિલાઓની ટીમ આ બ્યુટી પાર્લર અને ટ્રેઈનિંગ સેન્ટરનું સંચાલન કરી રહી છે.અને હાલ 50 થી વધુ બહેનો ટ્રેનીંગ મેળવી રહી છે.