FONT SIZE
RESET
20-02-2018 | 8:04 pm
રાજ્ય સરકારે રજૂ કરેલા વર્ષ 2018-19ના અંદાજપત્રમાં ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. ખેડૂતોને ઝીરો ટકે પાક ધિરાણ આપવાની જોગવાઈ જ્યારે પૂરતી વીજળી, પાણી અને ખાતર જેવી પ્રાથમિક સુવિધાઓ આપવાનું પણ પ્રાવધાન છે.