#GujaratBudget | યુવાઓને રોજગારી આપવા રૂ.785 કરોડની જોગવાઈ
#GujaratBudget | યુવાઓને રોજગારી આપવા રૂ.785 કરોડની જોગવાઈ
20-02-2018 | 8:09 pm
Share Now નાણામંત્રી નીતિનપટેલે રજૂ કરેલા બજેટમાં યુવાઓને ધ્યાનમાં રાખી ખાસ જોગવાઈ કરી છે, યુવાઓને રોજગારી આપવા માટે બજેટમાં 785 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.