કોરોના મહામારીના કારણે દર્દીઓ તથા સ્વાસ્થ્ય કર્મચારીઓ શારિરીક શ્રમ કરતાં વધારે માનસિક સ્ટ્રેસ વધારે અનુભવે છે. આવી પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય સેવાના અગ્રણીઓ કેવી રીતે જાળવી રાખે છે દર્દીઓ તથા સ્વાસ્થ્ય કર્મચારીઓનું મનોબળ, જાણો સિવિલ હોસ્પિટલના અગ્રણીઓ દ્વારા આ વીડિયોમાં