India has received 6% more rainfall than normal so far: IMD | Mid Day News | 20-07-2020
Live TV
India has received 6% more rainfall than normal so far: IMD | Mid Day News | 20-07-2020
20-07-2020 | 12:53 pm
1. ગત છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નોંધાયા નવા 965 કેસ ...સુરતમાં 285 કેસ પછી નોંધાયા નવા 91 કેસ...અમદાવાદમાં 212 બાદ વડોદરા, ભાવનગર, રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો-- વડોદરામાં 79, ભાવનગરમાં 35, રાજકોટમાં નોંધાયા 29 કેસ --- 20 લોકોના થયા મોત -
2...રાજ્યના નાના જિલ્લાઓમાં પણ વધતા સંક્રમણના કેસથી સ્થિતિ ચિંતાજનક- - દાહોદમાં 19 કેસ સાથે 2 લોકોના થયા મોત-- કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 20 જયારે સેલવાસમાં નોંધાયા 15 કેસ- ભરૂચમાં નવા 9 તો સુરેન્દ્રનગરમાં નોધાયા 14 કેસ
3. રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા અનેક સ્થળોએ સ્વૈચ્છિક બંધની જાહેરાત - સુરતનું 'બોમ્બે બજાર' અને ઊંઝા માર્કેટ યાર્ડ પણ આજથી બંધ-- કચ્છમાં જથ્થાબંધ બજાર 12 દિવસ સુધી 3 વાગ્યા પછી થશે બંધ - અમીરગઢના ઈક્બાલગઢમાં લોકોએ સ્વયંભૂ પાળ્યો બંધ - સાસણ ગીરમાં આજથી 4 દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન લાગુ- સુરેન્દ્રનગર જિલ્લામાં આંશિક લોકડાઉનની માગણી -
4. કોરોના સંક્રમણને પગલે નાગેશ્વર મંદિરમાં આરતી સમયે ભક્તોને નહી મળે પ્રવેશ-- સોમનાથમાં ભગવાનના દર્શન માટે પ્રિ રજિસ્ટ્રેશન છે જરૂરી - - તો કુબેરભંડારી મહાદેવ અને ડાકોરજીનું મંદિર ૩૧મી જુલાઈ સુધી દર્શન માટે બંધ- મા દશામાના વ્રતનો આજથી પ્રારંભ
5. દેશમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 40 હજારથી વધુ નવા કેસ - રેકોર્ડ 23 હજાર 672 લોકો થયા સ્વસ્થ - મહારાષ્ટ્રમાં એક દિવસમાં નોંધાયા 9 હજારથી વધુ કેસ- 258ના થયા મોત, તામિલનાડુમાં એક દિવસમાં કરાયા 52 હજારથી વધુ ટેસ્ટ- કોરોના ટેસ્ટ - ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં સ્થિતિ ચિંતાજનક -
6. દિલ્હી સ્થિત એઇમ્સમાં આજથી શરૂ થશે કોવેક્સીનનું માનવ પરીક્ષણ - 18થી લઈ 55 વર્ષની વયજૂથના 100 લોકો પર કરવામાં આવશે પરીક્ષણ- આ પરીક્ષણ માટે કોરોના પ્રભાવિત ન હોય તેવા, સ્વસ્થ વ્યક્તિની જ કરાશે પસંદગી
7.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી સાત રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત- કોવિડ 19 મહામારી અને પૂરની સ્થિતિની કરી સમીક્ષા- પ્રધાનમંત્રીએ રાજ્યોને શક્ય તમામ મદદનું આપ્યું આશ્વાસન
8. રાજસ્થાન હાઈકોર્ટ આજે વિધાનસભા અધ્યક્ષ દ્વારા સચિન પાયલટ જૂથ વિરુદ્ધ બહાર પડાયેલી નોટિસ પર કરશે સુનાવણી-- -સ્પીકરની કાર્યવાહી પર નિર્ણય આવવાની છે આશા - મુખ્યમંત્રી અશોક ગહેલોતે 109 ધારાસભ્યોના સમર્થનનો કર્યો દાવો -ભાજપે આ મામલામાં પાર્ટીને બિનજરૂરી રીતે સંડોવવાના લગાવ્યો આરોપ
9. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સ્પષ્ટતા- કોરોનાની સ્થિતિને જોતાં રાજ્યમાં હાલ નહીં ખુલે સ્કૂલો- વધારે ફી ઉઘરાવતી સ્કૂલો સામે પણ સરકાર આકરાં પગલાં લેવાની પણ કરી વાત -