Mid Day News Live @ 1 PM | Date: 16-10-2019
16-10-2019 | 12:57 pm
Share Now 1.મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે ,ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના અકોલામાં ચૂંટણી સભાને સંબોધતા ,વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો
-હરિયાણામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને બહૂજન સમાજ પાર્ટીના વડા માયાવતીની પણ ,હરિયાણામાં ચૂંટણી રેલી.
2.મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ,મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠકો માટે મુંબઈના વર્સોવામાં ચૂંટણી પ્રચાર-કહ્યુ, વિકાસની રાજનીતિ ભાજપનો છે એજન્ડા
-રાજ્યમાં પણ ,વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ,આવ્યો પ્રચારમાં વેગ
- જીતુ વાધાણીનું થરાદ ખાતે રબારી સમાજ સંલમેનમાં સંબોધન
-વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ,રાધનપુરમાં કર્યો ચૂંટણી પ્રચાર.
3.INX મીડિયા કેસમાં ,હવે ઈડીએ પણ કરી ,પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરની ધરપકડ-CBI તરફથી દાખલ કરાયેલા કેસમાં ,હાલ તિહાડ જેલમાં બંધ છે ,પી.ચિદમ્બરમ.
4.NCP નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ,પ્રફુલ પટેલની પણ ઈડી કરશે પૂછપરછ- દાઉદના સાગરિત ઇકબાલ મીર્ચી સાથે જોડાયેલી ,રીયલ એસ્ટ્રેટ ડીલ મામલે ,18 ઓક્ટોબરે ઈડી સમક્ષ હાજર થવા સમન્સ-પ્રફુલ પટેલે પોતાના બચાવમાં કહ્યું, ગેંગસ્ટર સાથે નથી કોઈ સંબંધ.
5.આજે સાંજે 5 વાગ્યે પૂરી થશે ,અયોધ્યા મામલે સુનાવણી-નક્કી કરેલા પક્ષકારો સિવાય ,નહીં મળે કોઈને ,બોલવાની મંજૂરી-સુન્ની વકફ બોર્ડે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની સામે ,પોતાની અપીલ પરત લેવાની ,વ્યક્ત કરી ઈચ્છા.
6.જમ્મુ કશ્મીરના અનંતનાગમાં ,સુરક્ષાદળોની આતંકીઓ સાથે ,અથડામણ-સુરક્ષાદળના જવાનોએ ,3 આતંકીને કર્યા ઠાર-સર્ચ ઓપરેશન હાલ ચાલુ.
7.ગુજરાતને મળી બે મહત્વપૂર્ણ ટ્રેનોની ભેટ-મહેસાણાથી વડનગર અને અમદાવાદથી હિંમતનગર વચ્ચે ,બે નવી ડેમુ ટ્રેનનો શુભારંભ-રેલવે મંત્રી પિયુષ ગોયેલે ,વીડિયો કોન્ફરન્સિંગથી ,લીલીઝંડી આપી ,કરાવ્યો પ્રારંભ-પ્રવાસીઓને થશે ,ફાયદો.
8.દિવાળીમાં, પ્રવાસીઓના ધસારાને જોતા ,કચ્છના ઘૂડખર અભ્યારણને સહેલાણીઓ માટે ,ખુલ્લુ મુકાયું-15 ઓક્ટોબરથી ,15 જૂન સુધી ,પ્રવાસીઓ લઈ શકશે ,અભ્યારણની મુલાકાત.