#NEET to be conducted for students who failed to appear exam |Samachar @ 11 AM 14-10-2020
Live TV
#NEET to be conducted for students who failed to appear exam |Samachar @ 11 AM 14-10-2020
14-10-2020 | 12:47 pm
1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું / કે કૃષિમાં સુધારણાથી ખેડૂતોને ઉદ્મમી , બનાવવામાં / મળશે મદદ. / કેન્દ્રીય મંત્રી ,રાજનાથસિંહ / અને નરેન્દ્ર તોમરે કરી , કૃષિ તજજ્ઞો / અને ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત. / કેન્દ્રીય મંત્રી હરદીપ સૂરીએ કહ્યું / કે ટેકાના ભાવે અનાજની વિક્રમજનક ખરીદીમાં , 35 ટકાનો વધારો. /
2. 20 રાજ્યોને , મુક્ત બજારમાં ખર્ચ માટે , 68 હજાર ,કરોડ કરતાં વધુ રૂપિયા આપવાની / કેન્દ્રીય નાણા મંત્રાલયે આપી મંજૂરી. / ઓગષ્ટમાં યોજાયેલી જી.એસ.ટી. કાઉન્સિલની બેઠકમાં / 20 રાજ્યોને અપાયા હતા , બે વિકલ્પ. / જે પૈકી પહેલા વિકલ્પની પસંદગી કરતાં , અપાઇ મંજૂરી /
3.કોવિડ-19ના સંક્રમણને કારણે / જે.ઇ.ઇ. એડવાન્સ-20 ની પરીક્ષા , ન આપી શકનારા ઉમેદવારો માટે / સારા સમાચાર. / હવે આવા ઉમેદવારો , આવતા વર્ષે આપી શકશે પરીક્ષા./ ભારતીય ,,પ્રાદ્યોગિકી , જોઇન્ડ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયો / વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય. / કોવિડ- 19ના સંક્રમણને કારણે / પરીક્ષામાં ,સામેલ ન થનાર ઉમેદવારો જ ,આપી શકશે પરીક્ષા. /
4. બિહાર વિધાનસભાના ત્રીજા તબક્કાના મતદાન માટે / જાહેરનામુ પ્રસિધ્ધ./ સાતમી નવેમ્બરે યોજાનારી ચૂંટણી / પંદર જીલ્લાની , 78 બેઠકો ઉપર યોજાશે. /. ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ,,, / મુખ્યમંત્રી નિતીશકુમારની ચૂંટણી રેલીઓ./ આર.જે.ડી. ઉમેદવાર , તેજ પ્રતાપે / હસનપુરથી કરી ઉમેદવારી. /
5.કેન્દ્રીય આરોગ્ય મંત્રી , ડોક્ટર હર્ષવર્ધને / આવતા વર્ષે કોરોનાની , એક કરતાં વધુ રસી , દેશમાં ઉપલબ્ધ થાય / તેવી વ્યક્ત કરી આશા. / આગામી તહેવારોમાં , લોકોને સતર્ક રહેવા કર્યો આગ્રહ. / કોરોનાના સંક્રમણનો ,દેશમાં ઘટી રહ્યો છે વ્યાપ. / રિકવરી રેટમાં સતત વધારાને કારણે રાહત. /
6. દૂરદર્શન ન્યૂઝના , માસ્ક અપ ઇન્ડિયા અભિયાનન મળી રહ્યું છે , રાષ્ટ્રવ્યાપી સમર્થન. / દેશના ટોચના , અને નામાંકિત વ્યક્તિઓ પણ જોડાઇ રહ્યાં છે અભિયાનમાં. / દેશવાસીઓને પણ પ્રેરિત કરી રહ્યાં છે , માસ્ક પહેરવાના દૂરદર્શન ન્યુઝની ઝૂંબેશ /
7. રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત - / અમદાવાદમાં 177, વડોદરામાં 109 , તો સુરતમાં 76, કોરોનાના સંક્રમણની ભીતિ વચ્ચે / શારદીય નવરાત્રી દરમિયાન , પાવાગઢ મંદિર બંધ રાખવા / ટ્રસ્ટનો નિર્ણય./ વડોદરામાં મલ્ટીપ્લેક્ષ શરુ કરવા માટેની તૈયારીઓ પૂર્ણ. /
8. રાજ્યની આઠ બેઠકો માટે યોજાનારી , પેટાચૂંટણીની તૈયારીઓ. / ભાજપે લીંબડી બેઠક ઉપર / પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાનું , નામ કર્યુ જાહેર. / કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે,,, / ચૂંટણીની પૂર્વ તૈયારી માટે , પ્રદેશના નેતાઓ સાથે બેઠકોનો દૌર. /.
9.હવામાન વિભાગે , તારીખ 15થી 17 ઓકટોબર દરમ્યાન / મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં / સામાન્યથી હળવા વરસાદની કરી આગાહી -/ 16 અને 17 ઓકટોબરે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવગનર ,તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા.