ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી સતત સંઘર્ષ વિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેરમાં નંદેસરી વિસ્તારમાં આવેલ જીઆઈડીસીમાં જીએસપી કંપનીના સી પ્લાન્ટમાં આગ ફાટી નીકળતા ચાર વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા છે દિલ્હીમાં એક ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 17 લોકોના મોત નિપજ્યાં હતાં, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્લીની એક અદાલતને જણાવ્યું કે, તાજેતરમાં જ આવકવેરા વિભાગે યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ પર નેશનલ હેરાલ્ડ મામલે 414 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આધુનિક ટેકનોલોજીના સમયમાં કોમ્યુનિકેશન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને તેમાં પણ દિનરાત મહેનત કરતા ખેડૂતોને કંઇ તકલીફ પડે તો તેનું નિરાકરણ અથવા માહીતી મેળવવા માટે કિસાન કોલ સેન્ટ્ર 15 વર્ષથી મહત્વનો ભાગ ભજવી રહ્યું છે ગુજરાતના પ્રથમ મહિલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે નિમાયા છે ત્યારે, ગઇકાલે સાંજે કમલમ ખાતે આનંદીબેન પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો 14મો પદવીદાન સમારોહ ગાંધીનગર ખાતે યોજાઇ ગયો.