FONT SIZE
RESET
24-01-2018 | 5:19 pm
હીંદી ફિલ્મ પદમાવતને લઇ જયાં રાજપૂત સમાજના અનેક સંસ્થાનો વિરોધ કરી રહ્યા છે
ભારતમાં 25 જાન્યુઆરીએ આયોજીત થનારા સંમેલનમાં ભાગ લેવા માટે આસિયાન દેશોના નેતા નવી દિલ્હી ખાતે પહોંચવા લાગ્યા છે.
પ્રધાનમંત્રી મોદી દાવોસની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કર્યા બાદ પરત આવ્યા છે
ઘાસચારા કૌભાંડના ત્રીજા કેસમાં આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ તથા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને સીબીઆઇ કોર્ટે પાંચ વર્ષની કેદની સજા સંભળાવી હતી
વાયબ્રન્ટ ગુજરાત 2017ની ફળશ્રુતિ રૂપે કચ્છના મુન્દ્ર પાસે કુદરોડી અને રતાળિયા ગામ પાસે આગામી પાંચ વર્ષમાં રૂપિયા પંદર હજાર કરોડના રોકાણથી સ્થાપનારા વાર્ષિક 30 લાખ ટનની ઉત્પાદન ક્ષમતા વાળા સ્ટીલ પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ખાતમૂહુર્ત કર્યું હતું