2.ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુને કોસ્ટારિકાએ એનાયત કરી માનદ ડોક્ટરેટની પદવી - ભારત અને કોસ્ટારિકા વચ્ચે થઈ દ્વિપક્ષીય વાતચીત - આતંકવાદને નેસ્તનાબૂદ કરવા સહકારની કોસ્ટરિકાની ખાતરી
3. રાજ્ય સરકારનો મહત્વપુર્ણ નિર્ણય - ખેતી-બિનખેતીના શરત ફેર પ્રસંગે ભરવાના થતા પ્રિમિયમની પરવાનગી, અપાશે ઓનલાઈન - ઓનલાઈન N.A.ના સફળ અમલીકરણ બાદ, મહેસુલ વિભાગની આઠ મહત્વની સેવાઓ કરવામાં આવી ઓનલાઈન
4. રાજ્ય સરકારનો વધુ એક કર્મચારીલક્ષી નિર્ણય- નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની જાહેરાત - કૃષિ યુનિવર્સિટી, રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કોલેજો અને GMERSના, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને , પહેલી એપ્રિલથી સાતમાં પગારપંચનો અપાશે લાભ
5.ઓસ્ટ્રેલિયા સાથેની ત્રીજી વન-ડેમાં ભારતનો 32 રનથી થયો પરાજય - વિરાટ કોહલીની સદી એળે - કોહલી 4000 રન કરનાર ચોથો ભારતીય કેપ્ટન - ટીમ ઈન્ડિયા 281 રન પર ઓલઆઉટ