દેશભરમાં આજે દલિત સંગઠનો દ્વરા ,બંધનું એલાન આપવામાં આવ્યું હતું. છે.સુપ્રીમ કોર્ટે SC/ST એક્ટ અંગે આપેલા એક ચુકાદાનો વિરોધ દલિત સંગઠનો કરી રહ્યા છે.આ ચુકાદા અંતર્ગત આપવામાં આવેલી માર્ગદર્શિકાનો વિરોધ આ સંગઠનો કરી રહ્યા છે.ત્યારે ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે.