Sensex again crashes 3,000 points, Nifty slumps to 8,533 | Samachar @ 11 AM | 13-03-2020
13-03-2020 | 10:57 am
Share Now 1... કોરોના વાયરસની અસરને લીધે શેરબજારમાં ભારે કડાકો..નિફ્ટી 900 અંક તુટ્યો- 45 મિનિટ માટે શેરબજારમાં લોઅર સર્કિટ - ફરી ખુલતા માર્કટેમાં 5 ટકા જેટલો સુધારો
2... કોરોના વાયરસના વધતાં કિસ્સાઓની વચ્ચે એક રાહતના સમાચાર...વુહાનથી આવેલા ITBPF છાવલા કેમ્પમાં 14 દિવસ માટે રાખવામાં આવેલા 112 લોકોને અપાઈ રજા- આ લોકો જઇ શકશે પોતાના ઘેર
3... કર્ણાટકના કલકુર્ગીમાં છેલ્લાં કેટલાક દિવસોથી બીમાર 76 વર્ષીય વ્યક્તિનું મોત-- અધિકારીઓ મુજબ આ વ્યક્તિએ તાજેતરમાં જ કરી હતી સાઉદી અરબની યાત્રા- અને તેમાં જોવા મળ્યાં હતા કોરોના વાયરસના લક્ષણ- પરંતુ કોરોનાની ઓળખ થવા છતાં પરિવારજનોએ ના રાખી સાવચેતી - દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 75
4... ઇરાન અને ઇટલીના કોરોના પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને પરત લાવવાની પ્રક્રિયા બની વધુ ઝડપી- ઇરાનથી 120 ભારતીયોને લઈને એક વધુ ફ્લાઈટ પહોંચશે રાજસ્થાનના જૈસલમેર- ઇટલીમાં ભારતીયોને રોમ અને મિલાનમાં અપાશે ચિકિત્સા સહાયતા
5... કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે સર્વત્ર...કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની પત્ની પણ સપડાયા કોરોનામાં સોફી ટ્રૂડીનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ
6... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું - આવનાર દિવસોમાં કોઈપણ કેન્દ્રીય મંત્રી ,નહિ કરે વિદેશ પ્રવાસ - દેશ વાસીઓ ને પણ ,બિન જરૂરી વિદેશ યાત્રા ,ન કરવા આપી સલાહ - કેટલાક ,ખાસ વિઝા ને બાદ કરતા, બાકી ના બધા વિઝા, 13 માર્ચ થી લઇ ,15 એપ્રિલ 2020 સુધી, સસ્પેન્ડ
7... કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ,ડોક્ટર હર્ષવર્ધને, કોરોના વાઇરસ ના ફેલાવને અટકાવવા ,સરકારે લીધેલ પગલાં ની ,લોક સભા માં આપી ,જાણકારી - કહ્યું -સ્થિતિ નિયંત્રણમાં - આરોગ્ય મંત્રાલયે ,કોરોના વાયરસ અંગે સાવચેતી માટે ,બહાર પાડી એડવાઈઝરી - કેન્દ્ર સરકાર ની, રાજ્યોની સ્થિતિ પર ,નજર
8... રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે નવ ઉમેદવારના નામ કર્યા જાહેર- રાજ્યના ભાજપના બને ઉમેદવાર અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા આજે ભરશે ઉમેદવારીપત્ર - 13 માર્ચ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ ....
9... સાયબર ક્રાઇમ સહિત ટેકનોલાજી દ્વારા ગુનાઓમાં નિયંત્રણ માટે ગુજરાતની પોલીસને વધુ સુસજ્જનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી - ગૃહ વિભાગ હેઠળ કાર્યરત વિભાગોમાં 10 હજાર 989 નવી જગ્યાઓ ભરાશે - કઠલાલ તાલુકાના ખલાલ ખાતે પોલીસ કર્મીઓ માટે બનાવાશે નવું તાલીમ સેન્ટર