FONT SIZE
RESET
07-03-2018 | 7:44 pm
દેશભરમાં મહિલા દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ અસમાન જાતિ પ્રમાણના આઘાતજનક આંકડા પણ સામે આવી રહ્યા છે. જે સરકાર તેમજ સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય છે.