કેન્દ્રીય મંત્રીમંડળે નાણામંત્રી દ્વારા જાહેર 6 લાખ 28 હજાર કરોડ રૂપિયાના પેકેજને આપી મંજૂરી • 16 રાજ્યોમાં પી.પી.પી. મોડલ દ્વારા તમામ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે ભારત નેટના અમલીકરણને આપી મંજૂરી • યોજના માટે 19 હજાર 41 કરોડ રૂપિયા મંજૂર