દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,733 કેસ નોંધાયા
07-07-2021 | 12:13 pm
Share Now ➡️રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 36.13 કરોડ લોકોને રસી આપવામાં આવી
➡️છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,733 નવા કેસ નોંધાયા
➡️ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,59,920 થયું
➡️સક્રિય કેસ કુલ કેસનાં 1.50% થયા
➡️દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,97,99,534 દર્દી સાજા થયા
➡️છેલ્લા 24 કલાકમાં 47,240 દર્દીઓ સાજા થયા
➡️સતત 55મા દિવસે બીમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસની સંખ્યાથી વધુ નોંધાઈ
➡️સાજા થવાનો દર વધીને 97.18% થયો
➡️સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.39% છે
➡️દૈનિક સાજા થવાનો દર 2.29%એ પહોંચ્યો, જે સતત 16મા દિવસે 3%થી ઓછો છે
➡️પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 42.33 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા