FONT SIZE
RESET
17-09-2019 | 12:35 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના કેવડિયા સ્થિત ખલવાણીમાં આકાર પામેલા ઇકો ટુરિઝમ પાર્કની મુલાકાત લીધી હતી.. અહીં તેમણે પગપાળા જ દુર સુધી ચાલીને પ્રકૃતિ અને જંગલ વિસ્તારની વનરાજીને માણી હતી